New
Police Recruitment Board Official Website
પોલીસ સબ ઇન્સ્પેકટર ( પી. એસ. આઇ. ) ભરતી બોર્ડ ની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ તથા વિગતવાર સુચનાઓ જોવા માટે નીચેની લીંક પર કલીક કો
જાહેરાત
જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોક રક્ષક કેડરની ભરતી અંગે FAQ જોવા માટે નીચે કલીક કરો....
F. A. Q
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 ની પી.એસ.આઇ. અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવીત જાન્યુઆરી - ૨૦૨૬ ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
પી.એસ.આઇ. કેડરની અને લોકરક્ષક કેડરની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 23/12/2025 ( રાત્રી કલાક ૨૩.૫૯) છે. જે અરજી કન્ફર્મ થયેલ હશે તે જ અરજી માન્ય રહેશે. જો અરજી કરવા ઇચ્છતા હોય તો આ સમય મર્યાદામાં તાત્કાલીક અરજી કરી, કન્ફર્મ કરી લેવી.