કરન્ટ અફેર્સ / Current Affairs
| અનુક્રમ |
પ્રશ્ન અથવા મહિતી ધરાવતું વાકય |
જવાબ જો પ્રશ્ન હોય તો |
| |
બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને વાવની નજીક ક્યું પ્રાચીન તીર્થધામ આવેલ છે જે મીની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. |
ઢીમા માં આવેલ ધરણીધર ભગવાન મંદિર |
| |
સિદ્ધરાજ જયસિંહ નું જન્મ સ્થળ ક્યુ હતું . |
પાલનપુર. પુત્ર જન્મની ખુશીમાં મિનળદેવીએ વાવ ખોદવાનું શરૂ કરાવેલ અને ખોદકામ દરમ્યાન સ્વયંભૂ શિવ લીંગ પ્રગટ થતાં આ સ્થળે મંદિર બનાવવામાં આવેલ જે પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે |
| |
ગુજરાતના લોક નૃત્યમાં સ્થાન ધરાવતું " મેરાયો" કે જે થરાદ., વાવ, દિયોદર પંથકના ઠાકોરો (કોળી) નો લોક નૃત્ય છે. આ મેરાયો નો પ્રારંભ થરાદમાં મુસ્લિમ સતા ના સમયમાં લોકોમાં જાગૃતિ ફેલાવવા થયો હતો, હાલમાં દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ દરમ્યાન નકળંગ ભગવાનના મેળાઓમાં રમવામાં આવે છે |
....... |
| |
કબ્બડી વર્લ્ડ કપ - ૨૦૧૬ |
ભારત |
| |
ભારતીય ચલણની કઇ નોટને ચલણમાંથી રદ કરવામાં આવેલ છે |
૧૦૦૦ રૂપીયાની નોટને |
| |
ભારતીય ચલણ ૧૦૦૦ રૂપીયાની નોટને રદ કરતી જાહેરાત કઇ તારીખે કરવામાં આવી હતી. |
તા. ૮ નવેમ્બર ર૦૧૬ |